સામાન્ય જ્ઞાન
એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?
A. DMI
B. MDI
C. IMD
D. CACAnswer
Answer: DMI
BCAC. ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A. ઇ.સ. 1963
B. ઇ.સ. 1886
C. ઇ.સ. 1955
D. ઇ.સ. 1947Answer
Answer: ઇ.સ. 1963
Cભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?
A. 22.4%
B. 25.0%
C. 28.5%
D. 40.5%Answer
Answer: 25.0%
Dઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
A. 62.50
B. 63.57
C. 54.16
D. 59.97Answer
Answer: 54.16
Eમાનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?
A. પાંચમાં
B. દસમાં
C. આઠમાં
D. સાતમાંAnswer
Answer: દસમાં
Fવિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?
A. જાપાન
B. સ્વીડન
C. નોર્વે
D. સ્વીટ્ઝર્લેન્ડAnswer
Answer: નોર્વે
Gભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?
A. વસ્તીવધારો
B. સાંપ્રદાયિકતા
C. વ્યક્તિવાદ
D. સામ્યવાદAnswer
Answer: સાંપ્રદાયિકતા
Hભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?
A. હિંદુઓ
B. ખ્રિસ્તીઓ
C. જૈનો
D. મુસ્લિમોAnswer
Answer: હિંદુઓ
Iબંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?
A. 13(3)
B. 16 (4)
C. 16 (6)
D. 19 (4)Answer
Answer: 16 (4)
Jઅનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?
A. 184
B. 195
C. 194
D. 185Answer
Answer: 194
share it frds
No comments:
Post a Comment