જનરલ નોલેજ
●●●●●●●●●●●
એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ
ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું
C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત
ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ
ફાઉન્ડેશન (ગાંધીનગર)
IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? –ડૉ. વિક્રમ સારાભાઇ
IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
ITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન
ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ
ઈન્ડસ્ટ્રીઝ
અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું
સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ
– તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? – મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
– અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
–બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
share it frds
No comments:
Post a Comment