Friday, 10 April 2015

G.k 10/4/15--1 (100 quation)

1 કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર
થાય છે ? Ans: ચાર
2 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો
3 ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા
શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
4 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને
હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans:
એલિસબ્રીજ
5 આર્યસમાજની સ્થાપના કોણે કરી
હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
6 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી,
હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ
હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
7 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે
ઓળખાય છે ? Ans: સીદી
8 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ
યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
9 ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા
રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧
અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
10 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ
મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
11 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં
સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ
વર્મા
12 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી
પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
13 ગુજરાતની સૌથી મોટી નદી કઈ
છે? Ans: નર્મદા
14 વિશ્વભરની કલાત્મક કોતરણીમાં
સ્થાન પામેલી સીદી સૈયદની જાળી
ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans:
અમદાવાદ
15 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો
છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
16 નળસરોવર કોનું અભ્યારણ છે? Ans:
યાયાવર પક્ષીઓ
17 ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય
કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં
18 મહી નદીનું બીજું નામ શું છે ? Ans:
મહીસાગર
19 અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના
કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
20 પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે?
Ans: કચ્છ
21 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ
જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને
રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
22 સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર
મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી
ઉંચેરો માનવી
23 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો
ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?
Ans: અમદાવાદ
24 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ,
બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: માધવપુર
25 ગુજરાતનું જાણીતું વોટ્સન મ્યુઝિયમ કયા
શહેરમાં આવેલું છે ? Ans: રાજકોટ
26 ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans:
ગુજરાતી
27 મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની
સ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ. ૧૯૧૭
28 હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી
વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? Ans:
સિદ્ધહેમશબ્દાનુશાસન
29 વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ
ટીમમાં સ્થાન જમાવ્યું છે? Ans: ઈરફાન પઠાણ
અને યુસુફ પઠાણ
30 ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય
છે ? Ans: કચ્છ
31 સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે
કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ
32 નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે
આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ
જણાવો. Ans: ચાણોદ
33 ગુજરાતના કયા કવિ ‘કવીશ્વર’ તરીકે
ઓળખાય છે? Ans: દલપતરામ
34 ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરીમથક
આવેલું છે ? Ans: સાપુતારા
35 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ
કયાં આવેલો છે? Ans: રાજપીપળા
36 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા
મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન
37 સુરતની સૌથી જાણીતી ડેરી કઇ
છે? Ans: સૂમુલ ડેરી
38 ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને
દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans:
નવસારી
39 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?
Ans: ભૂજ
40 ‘સાધુ-બાવાના મેળા’ તરીકે પ્રસિદ્ધ
શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે ?
Ans: ગિરનાર
41 ‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું
છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
42 ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો
હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ
વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans:
ઢોલો રાણો
43 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans:
મણીશંકર રત્નજી ભટ્ટ
44 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં
આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
45 ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા
જિલ્લામાં થાય છે? Ans: વલસાડ
46 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’
કયું છે? Ans: સરદાર સરોવર
47 ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના
બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
48 ભારતમાં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા
ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?
Ans: સામ પિત્રોડા
49 ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ
(૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
50 ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ
હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
51 સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? Ans:
ગુરુ બ્રહ્માનંદ
52 ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે
જાણીતું હતું? Ans: ખંભાત
53 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા
પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું
બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ
સરસ્વતી
54 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું
તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
55 ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી
સ્થપાઇ હતી? Ans: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-
વડોદરા
56 બિલિયર્ડસમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
પ્રાપ્ત ગુજરાતી યુવા ખેલાડી કોણ છે? Ans:
પંકજ અડવાણી
57 ઠાગા નૃત્ય કોનું છે? Ans: ઉત્તર ગુજરાતના
ઠાકોરો
58 ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક
કયા જિલ્લામાં થાય છે ? Ans: ભાવનગર
59 જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?
Ans: જેતલપુર
60 ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ
આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર
61 ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ
ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ
62 સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય
છે? Ans: સૂર્યાસ્ત પછીના એક કલાકમાં
63 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો
64 રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ
નીલકંઠની કથાનું નામ શું છે? Ans: ભદ્રંભદ્ર
65 ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે કેશુભાઈ
પટેલે કઇ યોજના દાખલ કરી? Ans:
ગોકુળગ્રામ યોજના
66 બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે
નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans:
ગીત શેઠી
67 રણજી ટ્રોફી કયા રાજવી ક્રિકેટરના
નામથી રમાય છે? Ans: જામ રણજીતસિંહ
68 એશિયાખંડની સૌથી મોટી સહકારી
ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
69 ૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં
કઇ ઔષધિનિર્માણ સંસ્થાની સ્થાપના થઇ
હતી? Ans: એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની
લિમિટેડ
70 ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા
કોણે લખી? Ans: નર્મદ
71 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’
- જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.
Ans: કવિ ધીરો
72 ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી
ધરાવે છે? Ans: અમદાવાદ
73 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી
મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો
છે ? Ans: આવાણિયા
74 અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની
સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી
વિદ્યાનંદજી
75 ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત
કયાં સ્થપાઈ હતી? Ans: રાજકોટ
76 મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર
વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
77 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું
છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
78 કવિ દયારામની પદરચનાઓ કયા નામથી
વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય
79 મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે
કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
80 ‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું
છે ? Ans: મીરાંબાઈ
81 કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ
ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન
કરાવે છે?
Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો
નાથ, રાજાધિરાજ
82 એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં
બનેલી છે ? Ans: સુરત
83 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans:
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
84 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક
અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
85 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ
મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
86 સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans:
સિદ્ધરાજ જયસિંહ
87 ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું
શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?
Ans: નરસિંહ મહેતા
88 દુર્લભ સિક્કાઓ, ફોટોફ્રેમ્સ, હથિયારો,
કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો,
પુરાતત્ત્વીય અને ભૂસ્તરીય શોધોના
નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું
બેરટોન મ્યુઝિયમ કયાં આવેલું છે?
Ans: ભાવનગર
89 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ
હતા? Ans: ઇન્દુમતીબેન શેઠ
90 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે
પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
Ans: રૂપાલ
91 ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ
(૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
92 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ
મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
93 ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ
સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત
94 સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો
પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ
95 ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન
કયાં છે ? Ans: વઘઈ
96 સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક
મહત્ત્વનો ભાગ ભજવે છે? Ans: મગફળી
97 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં
આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
98 સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ?
Ans: છપૈયા
99 ગુજરાતની પ્રાચીન નદી
શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય
છે ? Ans: સાબરમતી
100 ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં
સ્થપાયું હતું? Ans: સુરત


No comments:

Post a Comment