Saturday, 9 May 2015

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના��

- વાર્ષિક પ્રિમિયમ રૂ. ૩૩૦/- માં ૨ - લાખ રૂપિયાનો જીવન વીમો.
- આ યોજનાનો લાભ દરેક બચત ખાતા ધારકો કે જેઓની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની છે તે લઇ શકે છે.આ યોજના અંતર્ગત  વીમાની રકમ આપ હયાત નહી રહો ત્યારે આપના પરિવારને મળશે.

વધુ માહિતિ માટે ટોલ ફ્રી નંબર
1800 180 111 પર કોલ કરો.
[5/9/2015, 18:58] +91 94 28 768185: ��પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના��

- વાર્ષિક પ્રિમિયમ રૂ. ૧૨/- માં ૨ - લાખ રૂપિયાનો દુર્ધટના વીમો.
- આ યોજનાનો લાભ દરેક બચત ખાતા ધારકો કે જેઓની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ ની છે તે લઇ શકે છે.

વધુ માહિતિ માટે ટોલ ફ્રી નંબર
1800 180 111 પર કોલ કરો


No comments:

Post a Comment