વર્તમાન પ્રવાહ સામાન્ય જ્ઞાન તા.20/4/15
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
1) જમીન સંપાદન ખરડાના વિરોધ માટે કોંગ્રેસ પક્ષે zaminvapasi.com નામની વેબ સાઇટ લોન્ચ કરી.
2) આગામી 21 જુને આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવવામાં આવશે.
3) 21 જુનના યોગા-ડે નિમિતે 100 રૂ. અને 10 રૂ. ના સિક્કા પણ ઇશ્યુ કરાશે, અને પોસ્ટલ સ્ટેમ્પ પણ રિલીઝ કરાશે.
4) મહારાષ્ટ્ર રાજ્યમાં મંત્રીઓને અપાતા "ગાર્ડ ઓફ ઓનર" ને હવેથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
5) ભારત અને કેનેડા દ્વારા દ્વિપક્ષીય સંબંધો બનાવવા માટે એક કાર્યક્રમ આપ્યો "નયા ઉત્સાહ, નયે કદમ"
6) પાકિસ્તાનની સુપ્રિમકોર્ટે સૈન્ય અદાલત દ્વારા અપાતી ફાંસીની સજાઓ પર રોક લગાવી.
7) ગત 17 એપ્રિલનાં રોજ વિશ્વ હિમોફોલિયા દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.
8) બેલગુરુનું ચિન્ના સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ દેશનું પ્રથમ સ્ટેડિયમ એવું બન્યુ કે જે સોલાર પ્લેટથી પાવર સંચાર કરતું હોય.
9) વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના નવા વિપક્ષના નેતા તરીકે નિયુક્તિ પામ્યા.
10) 17/4/15ના રોજ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનશ (ડી.ટી.સી.) ના પહેલા મહિલા બસ ડ્રાઇવર વન્કેદ્વારથ સરિતા બન્યા.
11) પત્રકાર ઓમ થાનવીને 24 મો બિહાર પુરસ્કાર 2014 એનાયત થશે.
12) હરિયાણા સરકારે અરવલ્લી પર્વતમાળા રેંજને વનક્ષેત્રની યાદી માંથી બહાર કરી.
13) દેશની બીજા નંબરની તેલ ઉત્ખનન કરનારી સરકારી કંપની ઓઈલ ઇન્ડિયાએ 17 એપ્રિલ 2015 નાં રોજ ગુજરાત અને મધ્યપ્રદેશમાં 54 મેગાવોટની પવન પરિયોજનાની શરૂઆત કરી.
14) ઓઇલ ઇન્ડિયાએ શરૂ કરેલ પવન પરિયોજના ગુજરાતનાં પાટણમાં અને મધ્યપ્રદેશનાં ચંદગઢમાં સ્થપિત થશે.
15) બિહારી પુરસ્કારની શરૂઆત વર્ષ 1991 થી આપવામાં આવે છે, કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનનાં હિંદી અથવા રાજસ્થાની લખકોને અપાય છે.
share it frds
No comments:
Post a Comment