Thursday 23 April 2015

g.k 24-4-15--1

વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ? 
A. પ્રાદેશિક 
B. આંતરિક 
C. વિદેશ 
D. સ્થાનિકAnswer

Answer: વિદેશ

Bનીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ? 
A. કાળો હિરો – કોલસો 
B. સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ
C. ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક 
D. સફેદ કોલસો – જલવિદ્યુતAnswer

Answer: ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક

Cભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ? 
A. લોખંડ-પોલાદ 
B. ઇલેક્ટ્રોનિક્સ 
C. શણ 
D. સુતરાઉ કાપડAnswer

Answer: સુતરાઉ કાપડ

Dભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ? 
A. તમિલનાડુ અને કર્ણાટક 
B. મહારાષ્ટ્ર અને તમિલનાડુ 
C. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ 
D. ઉત્તર પ્રદેશ અને બિહારAnswer

Answer: મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ

Eઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ? 
A. માલેગાંવ 
B. ગોરેગાંવ 
C. ગોરખપુર 
D. કોલકાતાAnswer

Answer: ગોરખપુર

Fકઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ? 
A. અશ્વગંધા 
B. રજનીગંધા 
C. સર્પગંધા 
D. મત્સ્યગંધાAnswer

Answer: સર્પગંધા

Gકેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ? 
A. પેરિયાર 
B. મદુમલાઇ 
C. ચંદ્રપ્રભા 
D. દચીગામAnswer

Answer: પેરિયાર

Hપ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 
A. ઇ.સ. 1976 
B. ઇ.સ. 1873 
C. ઇ.સ. 1973 
D. ઇ.સ 1876Answer

Answer: ઇ.સ. 1973

Iભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ? 
A. પંજાબ 
B. ઉત્તર પ્રદેશ 
C. હરિયાણા 
D. મહારાષ્ટ્રAnswer

Jકયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ? 
A. બાગાયતી 
B. શુષ્ક અને આદ્રત 
C. આત્મનિર્વાહ 
D. સ્થળાંતરિતAnswer

Answer: સ્થળાંતરિ



share it frds

No comments:

Post a Comment