Saturday, 18 April 2015

g.k update -1 (gujrat )

૧. ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે? – ૧૬૦૦ કિમી

૨. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જીલ્લો કયો છે? –અમદાવાદ

૩. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો કયો છે? –ડાંગ

૪. ગુજરાતમાં કેટલા રણ છે? –૨

૫. ગુજરાતમાં રણ વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? –કચ્છ

૬. પાવાગઢની ઉંચાઈ કેટલી છે? –૯૩૬.૨મીટર

૭. ગુજરાતનું એક માત્ર ગીરી મથક કયા આવેલું છે? –ડાંગ

૮. ગુજરાતનું એક માત્ર ગીરી મથક કયું છે? –સાપુતારા

૯. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે? –ગીરનાર

૧૦. ગુજરાતનું સાથી ઊંચું શિખર કયું છે? –ગુરુ દતાત્રેય

૧૧. ગુજરાતનો ગીરનાર કયા જીલ્લામાં આવેલ છે? –જૂનાગઢ

૧૨. પાવાગઢ કયા જીલ્લામાં આવેલ છે? –પંચમહાલ

૧૩. બારડો ડુંગર કયા જીલ્લામાં આવેલ છે? –પોરબંદર

૧૪. પાલીતાણામાં કયો ડુંગર આવેલ છે? –શેત્રુંજય

૧૫. કઈ જાતિના નામ પરથી ગુજરાતનું નામ પડ્યું? –ગુર્જ્જર

૧૬. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? – કવિ શામળ

૧૭. ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? – આશરે પોણા ત્રણ લાખ

૧૮.  ‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે?- કવિ કલાપી

૧૯. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા?- ચોરવાડ

૨૦. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?- મેડમ ભિખાઈજી કામા

૨૧.  નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ? – સૌરાષ્ટ્ર

૨૨. ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો.- ગૂર્જરી

૨૩. ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? – લીલાવતી જીવનકલા

૨૪. નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? – સાબરમતી નદી અને સરસ્વતી

૨૫.  જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય
છે? – પનાલા ડિપોઝિટ


No comments:

Post a Comment