1 કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર
2 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો
3 ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
4 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ
5 આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
6 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
7 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
8 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
9 ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
10 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
11 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
12 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
13 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? Ans: નર્મદા
14 વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
15 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
16 નળસરોવર કોનું અભ્યારણ છે? Ans: યાયાવર પક્ષીઓ
17 ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં
18 મહી નદીનું બીજું નામ શું છે ? Ans: મહીસાગર
19 અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
20 પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે? Ans: કચ્છ
21 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
22 સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂ��
share it frds
No comments:
Post a Comment