Saturday, 25 April 2015

g.k update of the day

ASI/ PSI/ Constable ની ONLINE તૈયારી કરો..!!!
(૧) ભારતીય દંડસંહિતાનો કાયદો,
(અ) વિદેશી રાજદૂતોને લાગુ પડે છે (બ) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને લાગુ પડે છે. (ક) રાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલને લાગુ પડતોનથી. (ડ) યુદ્ધ જહાજોને લાગુ પડે છે.
(૨) ભારતીય દંડસંહિતાનો,
(અ) આ કાયદો અંગત કાયદો છે. (બ) આ કાયદાને કોઈ હુકુમત નથી. (ક) આ કાયદો માત્ર આંતર પ્રાદેશિક હુકુમત ધરાવે છે. (ડ) આ કાયદોઆંતર પ્રાદેશિક હુકુમત ઉપરાંત બાહ્ય પ્રાદેશિક હુકુમત પણ ધરાવે છે
(૩) કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ?
(અ) એક (બ) ફક્ત બે (ક) બે અથવા તેથી વધુ (ડ) ઉપરમાંથી એકેય નહિ
(૪) કયું કૃત્ય ગુનો બનતું નથી?
(અ) દીવાના માણસનું કૃત્ય (બ) બીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવેલું કૃત્ય (ક) સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયનાઅપરિપક્વ સમજવાળા બાળકનું (ડ) ઉપરના બધા
(૫) કયું જોડકું સાચું છે?
(અ) 304-બ-- દહેજ મૃત્યુ (બ) 307- ખુનનો પ્રયાસ (ક) 309- આત્મહત્યાનો પ્રયાસ (ડ) ઉપરનાં બધા
(૬) ભારતીય દંડસંહિતા,
(અ) સ્વરક્ષણ અધિકાર આ કાયદા હેઠળ માન્ય કરાયો નથી. (બ)સ્વરક્ષણ અધિકાર માત્ર પોતાની જાત પુરતો મર્યાદિત છે. (ક) સ્વરક્ષણઅધિકાર માત્ર પોતાની મિલકત પુરતો મર્યાદિત છે. (ડ) સ્વરક્ષણ અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે છે.
(૭) ચોરીના ગુના અંગે કયું વિધાન સાચું નથી?
(અ) ચોરીમાં ભયનું તત્વ હોય છે (બ) ચોરીમાં મિલકત ખસેડવાની ક્રિયા થાય છે (ક) ચોરીના ગુનામાં મિલકત મેળવવાનો અપ્રમાણિક ઈરાદોહોય છે (ડ) મિલકત તેના માલિકની સંમતિ વિના લેવાય છે
(૮) ધાડના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?
(અ) 394 (બ) 395 (ક) 390 (ડ) 389
(૯) કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 442 બ) 452 (ક) 491 (ડ) 456
(૧૦) દરિયાકિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે?
(અ) 12 કિલોમીટર (બ)12 નોટીકલ માઈલ (ક) 18 માઈલ (ડ) 18 કિલોમીટર
(૧૧) સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 354 (બ) 304-બ (ક) 498 (ડ) 353
(૧૨) વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
(અ)7 (બ) 8 (ક) 9 (ડ) 11
(૧૩) જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
(અ) 20 (બ) 21 (ક) 19 (ડ) 25
(૧૪) કેદ અને દંડને શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલી કેદની સજા કરી શકાય?
(અ) દંડની રકમ પ્રમાણે (બ) ગુનાની ગંભીરતા પ્રમાણે (ક) ગુના માટે કરેલી કેદની મહત્તમ સજાના 1/4 ભાગ સુધીની (ડ) ગુના માટે નિયતકરેલ કેદની મહત્તમ સજાના 1/3 ભાગ સુધીની
(૧૫) જે ગુનામાં માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુમાં કેટલા સમય માટે સજા કરી શકાય?
(અ)૬ મહિના (બ) ૧૨ મહિના (ક) ૪ મહિના (ડ) ૯ મહિના
(૧૬) દીવાના માણસનું મૃત્યુ કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી?
(અ) 82 (બ) 84 (ક) 85 (ડ) 86
(૧૭) કલમ 34 અને 114 શાને લગતી છે?
(અ) ઉશ્કેરણી (બ) બળ જબરીથી કઢાવવું (ક) ગુનામાં મદદગારી (ડ) ગેરકાયદેસર મંડળી
(૧૮) ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
(અ) 121 (બ) 120-બી (ક) 122 (ડ) 120-એ
(૧૯) નીચેનામાંથી કઈ કલમો સ્ત્રીની વિરુદ્ધના લગતી નથી?
(અ) 509 (બ) 304-બ (ક) 354 (ડ) 352
(૨૦) રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 185 (બ) 188 (ક) 191 (ડ) 192
(૨૧) અશ્લીલ પુસ્તકોનું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
(અ) 290 (બ) 288 (ક) 292 (ડ) 289
(૨૨) સાપરાધ મનુષ્યવધ ક્યારે ખુન ન ગણાય?
(અ) ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ (બ) શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યક્તિ દ્વારા થયેલમૃત્યુ (ક) આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ (ડ) ઉપરના બધા
(૨૩) બદનક્ષીના ગુના અંગે કયું વિધાન સાચું નથી?
(અ) બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજુ થાય છે (બ) સંબંધિત વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ઈરાદો (ક) મરનારવ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવાવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. (ડ) બદનક્ષીનો આક્ષેપ દ્વારા પણથઇ શકે.
(૨૪) કાનથી સંભાળેલ 'પુરાવાનું' નું પુરાવાકીય મૂલ્ય નથી આ બાબતે નીચેનું કયુ વિધાન સાચું છે?
(અ) આપનારને પ્રત્યક્ષ જ્ઞાન નથી (બ) તેની ઉલટતપાસ થઇ શકતી નથી (ક) તે સોગંધ પર લેવાતું નથી (ડ) ઉપરના ત્રણેય સત્ય વિધાન છે
(૨૫) બખેડો' અંગે કયું વિધાન ખોટું છે?
(અ) બખેડો ફક્ત જાહેર સ્થળે જ થઇ શકે છે (બ)બખેડો માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ થઇ શકે છે. (ક) બખેડોની વ્યાખ્યા કલમ 159 માં આપેલી છે(ડ) બખેડો જાહેર સુલેહશાંતિ ના ભંગનો ગુનો 


online preaparation mate


 click hear 



share it frds

No comments:

Post a Comment