નમસ્કાર મિત્રો
હું મીરા રાઠોડ
આટલા ટુક સમય માં મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સહુ નો હર્દય પૂર્વક આભાર માનું છું .
આશા છે આપને ઉપયોગી માહિતી મળી રેહતી હશે .
આભાર
અહી પ્રસ્તુત ફોટા મારી સ્કૂલ ના છે .
આપ સહુ ના સાથ સહકાર અને પ્રેરણા સહ મારી શાળા ના બાળકો ને તેમના સુંદર ભવિષ્ય માટે શુભ આશીશ .
Saturday, 18 April 2015
MY SCHOOL...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment