Tuesday 26 May 2015

ઓનલાઈન બદલી માટે મહત્વની બાબત. ફોર્મ ભરતા પહેલા તમારી પસંદગીની તમામ શાળાઓની રજીસ્ટર સંખ્યા તથા સ્ટાફની પુરુષ અને સ્ત્રીની સંખ્યા ઘેર બેઠા જાણો.

ઓનલાઈન બદલી માટે મહત્વની બાબત.
ફોર્મ ભરતા પહેલા તમારી પસંદગીની તમામ શાળાઓની રજીસ્ટર સંખ્યા તથા સ્ટાફની પુરુષ અને સ્ત્રીની સંખ્યા ઘેર બેઠા જાણો. all India school children & staff sankhya year-2011-2014 click here⤵⤵.
                                                                                                                                         
                                                                  આ વર્ષે બદલી ના કરવાની હોય તો પણ  સેવ રાખો. જરૂર હોય  ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.                                                    
આ પોસ્ટ તમને ગમતી હોય તો તમામ શિક્ષકમિત્રોને ગ્રુપ કે વ્યક્તિગત રીતે WhatsApp કે ફેસબુક દ્વારા પહોંચાડો.                                                                                                   સ્પેશલ થેન્ક્સ - હિરેનભાઈ પટેલ. CLICK HEAR 


No comments:

Post a Comment