Friday 1 May 2015

G.k updates

સામાન્ય જ્ઞાન

S.noShow Questions BelowAમૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ? 
A. મહાબલિપુરમ્ 
B. સોમનાથ 
C. પેગોડા 
D. સાંચીનો સ્તુપAnswer

Answer: સાંચીનો સ્તુપ

Bનીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ? 
A. શ્વેતાંબર 
B. દિગંબર 
C. હીનયાન 
D. મહાયાનAnswer

Answer: મહાયાન

Cઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ? 
A. ગાલીબ 
B. મહમદ કાઝીમ 
C. ખાફીખાન 
D. સુજાનરાયAnswer

Answer: ગાલીબ

Dમધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ? 
A. અરબી 
B. ફારસી 
C. ઉર્દૂ 
D. હિન્દીAnswer

Answer: ઉર્દૂ

Eલીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ? 
A. બૌદ્ધાયાને 
B. વાગ્ભટ્ટે 
C. આર્યભટ્ટે 
D. ભાસ્કરાચાર્યેAnswer

Answer: ભાસ્કરાચાર્યે

Fહડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ? 
A. નટરાજનું શિલ્પ 
B. ધનુર્ધારી રામનું શિલ્પ 
C. નર્તકીની પ્રતિમાં 
D. સૂડીઓAnswer

Answer: નર્તકીની પ્રતિમાં

Gમધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ? 
A. ચંબલ 
B. બેતવા 
C. શોણ 
D. કેનAnswer

Answer: ચંબલ

Hભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ? 
A. મહાબલિપુરમ્ 
B. હમ્પી 
C. ખજૂરાહો 
D. પટ્ટદકલAnswer

Answer: મહાબલિપુરમ્

Iનીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ? 
A. તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો 
B. ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે 
C. તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે 
D. ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છેAnswer

Answer: તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

J2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ? 
A. વનમહોત્સવ 
B. વિશ્વ પ્રકૃતિ સપ્તાહ 
C. વન્ય પ્રાણી સપ્તાહ 
D. પર્યાવરણ સપ્તાહAnswer

Answer: વન્ય પ્રાણી સપ્તાહ


No comments:

Post a Comment