Saturday 27 June 2015

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

��ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ��d.v��

����▷ આત્મકથા = મારી હકીકત – નર્મદ

����▷ ઈતિહાસ = ગુજરાતનો ઈતિહાસ = પરણલાલ એડલજી ડોસા

����▷ જીવન ચરિત્ર = કોલંબસનો વૃન્તાંત્ત = પ્રાણલાલ મથુરદાસ

����▷ નાટક= લક્ષ્મી – દલપતરામ

����▷ પ્રબંધ = કન્નહદે પ્રબંધ = પદ્મનાભ

����▷ નવલકથા = કરણઘેલો = નંદશંકર મહેતા

����▷ મહાનવલ= સરસ્વતી ચંદ્ર = ગોવર્ધન ત્રિપાઠી

����▷ પ્રથમ સામાજીક નવલકથા = સાસુ વહુ ની લડાઈ – મહિપટતરામ નીલકંઠ

����▷ રાસ = ભરતેસ્વર બાહુબલી રાસ= શાલિબ્દ્રાસુરી

����▷ વાચાનમાળા= હોપ વાચનમાલા

����▷ ઊર્મિકાવ્ય સંઙ્ગ્રહ= કુસુમમાલા – નર્સિંહીરાવ દિવેટિયા

����▷ સોનેટ = ભણકાર - બ.ક.ઠાકોર

����▷ શ્બ્દ્કોશ = નર્મકોષ – નર્મદ

����▷ સામયિક = ડાંડિયો – નર્મદ

����▷ વર્તમાન પત્ર = મુંબઈ સમાચાર

����▷ ટૂંકી વાર્તા- ગોવાલનિ

����▷ નિબંધ=માનળી મળવાથી થતાં લાભ= નર્મદ

����▷ કવયસંગ્રહ = ગુજરાતી કાવ્યદોહન – દલપતરામ


No comments:

Post a Comment