Tuesday, 9 June 2015

Tet/htat mate gujrati sahitya na most usefull imp quations

► અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ

► ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ

► ‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે?
Ans: કવિ કલાપી

► ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા?
Ans: ચોરવાડ

► પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?
Ans: મેડમ ભિખાઈજી કામા

► નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ
પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ?
Ans: સૌરાષ્ટ્ર

► ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો.
Ans: ગૂર્જરી ભૂ

► ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans:
લીલાવતી જીવનકલા

► નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને
સરસ્વતી

► જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?
Ans: પનાલા ડિપોઝિટ

► ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ ( NaHco3 )




► મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

► કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની

► સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

► પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું

► વિટામીન - E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ

► હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

► મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ

► પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ

► કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું

► અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન


► ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન

► ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન

► કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ

► માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

► પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન

► કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ

► લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન.

► ઇન્દિરા ગાંધીએ ભારત છોડો ચળવળ દરમિયાન જેલવાસ ક્યારે ભોગવ્યો?
ઈ. સ . 1966

► ઇન્દિરા ગાંધી નું પુરુનામ શું હતું?
ઇન્દિરા પ્રિયદર્શીની

► ચિદમ્બરમ મંદિરમાં પ્રથમ નૃત્ય કરનાર ભારતીય મહિલા ?
રુકમણીદેવી અરુડેલ

► મિસ યુનિવર્સ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
સુસ્મિતા સેન

► પ્રતિષ્ઠિત કાલિદાસ એવોર્ડ કોને અને ક્યારે આપવામાં આવ્યો?
સિતારાદેવી, ઈ .સ . ૧૯૯૬ માં

► સિતારાદેવીએ પોતાનું પ્રથમનૃત્ય કઈ ફિલ્મમાં કર્યું હતું?
ઉષાહરણ

► મુંબઈ ની બિરલાભવન માં સતત ૧૨ કલાક નૃત્ય કરી વિક્રમ સ્થાપનાર નૃત્યકાર કોણ હતા?
સિતારાદેવી


► સિતારાદેવી ને ‘નૃત્યસામગ્રી’ નું બિરુદ કોને આપ્યું?
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર

► સિતારાદેવી નું મુળનામ શું હતું?
ધનલક્ષ્મી

► ફ્રેંચ અર્કીવીઝ ઇન્ટરનેશનલ દ.લા. ડાંસ નો માનભર્યો ખિતાબ મેળવનાર એશિયા ની પ્રથમ મહિલા કોને?
મૃણાલીની સારાભાઇ

► ભારત સરકારે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને આપ્યો છે?
શબાના આઝમી

► અમૃતા પ્રીતમ દ્વારા લખાયેલ તેમની આત્મકથા
રેવન્યુ સ્ટેમ્પ

► ગુજરાત ની સ્થાપના પહેલા તે કયા રાજ્ય નો ભાગ હતું ?
બૃહદ મુંબઈ

► ગુજરાત મા પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે થઇ ?
૧ એપ્રિલ ૧૯૬૩

► ગુજરાત ની સ્થાપના ક્યારે થઇ ?
૧ મે ૧૯૬૦

► ૧૯૬૦ પહેલા ગુજરાત કયા રાજ્ય માં હતું ?
બૃહદ મુંબઈ રાજ્યમા

► સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ?
Ans: રામાનંદ સ્વામી

► કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું?
Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

► ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ
મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ




► ચાંપાનેર કોણે વસાવ્યું? Ans: વનરાજ
ચાવડા

► નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી?
Ans: જામ રાવલ

► રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?
Ans: ભદ્રંભદ્ર

► કવન્તનો મેળો કયાં ભરાય છે?
Ans: છોટા ઊદેપુર

► તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
Ans: દ્રોપદી સ્વયંવર

► મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
Ans: નરસિંહ મહેતા

► ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?
Ans: અમદાવાદ – વડોદરા

► ‘સરસ્વતીચંદ્ર’મ આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે?
Ans: કલ્યાણગ્રામ

► રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
Ans: શિનોર


No comments:

Post a Comment