Current Affairs
સામાન્ય જ્ઞાન
તા. ૨૫/૪/૧૫
૧) સમગ્ર વિશ્વમાં વિશ્વ ખુશહાલી રીપોર્ટમાં સ્વીત્ઝર્લેન્ડ સૌથી પ્રથમ સ્થાને.
૨) વિશ્વ ખુશહાલી રીપોર્ટમાં ભારત ૧૧૭ માં ક્રમે.
૩) વિશ્વ ખુશહાલી રીપોર્ટ આનુસાર ૧૫૮ દેશોની યાદી મુજબ ચાડ ઇન દેશ સૌથી છેલ્લા ક્રમે.
૪) શહેરી વિકાસ મંત્રાયલ દ્વારા ૨૨ અપ્રિલ ૨૦૧૫ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ચન્દ્રશેખરની સમાધી સ્થળનું નામ એકતા સ્થળ થી બદલીને જન નાયક સ્થળ રાખેલ છે.
૫) શ્રી ચંદ્રશેખર ભારતના નાવમાં પ્રધાન મંત્રી હતા, તેઓ ૧૦ નવેમ્બર ૧૯૯૦ થી ૨૧ જુન ૧૯૯૧ સુધી પ્રધાન પદ પર રહેલા.
૬) દર વર્ષે ફિલ્મ ક્ષેત્રે આઈફા એવોર્ડ અપાય છે, તેની સુચી ૨૨ એપ્રિલ ૨૦૧૫ ના રોજ બહાર પાડી તેમાં હૈદર ફિલ્મને અલગ અલગ ક્ષેત્રમાં ૬ પુરુસ્કાર મળશે.
૭) I.I.F.A નું પૂરું નામ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફિલ્મ એકાદમી એવું થાઈ છે.
૮) આઈફા રોક્સ એન્ડ ટેકનીકલ એવોર્ડ ૫ જુન ૨૦૧૫ ના રોજ મલેશિયાની રાજધાની કઆલાલમ્પુરમાં આપશે.
૯) મૈસુરના છેલ્લા શાસક ટીપું સુલતાનના હથિયારોના સંગ્રહની લંડનમાં હરરાજી કરવામાં આવી, ૨૧ એપ્રિલ ૨૦૧૫ ના રોજ યોજાયેલી નીલામીમાં ૩૦ વસ્તુઓ ટીપું સુલતાનના ઇતિહાસ સાથે જોડાયેલી હતી.
૧૦) ગઈકાલે ૨૪/૪/૧૫ ના રોજ ત્રીજો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો.
૧૧) ૧૯૯૨ ના ૭૩ માં બંધારણીય સુધારા અનુસંધાને ૨૪ એપ્રિલ ૧૯૯૩ માં ગ્રામ મધ્યવર્તી અને જીલ્લા સ્તર પંચયાત અસ્તિત્વમાં આવેલ.
૧૨) નાસાએ પહેલું થ્રી.ડી. મુદ્રિત રોકેટ એન્જીનનો હિસ્સો બનાવ્યો.
૧૩) સુચના અને પ્રસારણ મંત્રયાલને ISO 9001 : 2008 પ્રમાણ પત્ર પ્રાપ્ત થયું છે.
૧૪) હવે થી ગંભીર આપરધમાં સંડોવાયેલા કિશોરોને ૧૬ વર્ષે ગુનાહિત ગણી શકાશે, ૧૮ વર્ષની મર્યાદા ઓછી કરાઈ.
૧૫) હાલમાં સચિનનો ૪૩ મો જન્મ દિવસ ઉજવાયો, સચિન પર બનનારી ફિલ્મ ૨૦૦ નોટ આઉટ આગામી વર્ષે રીલીઝ થશે.
share it frds
No comments:
Post a Comment