Thursday, 7 May 2015

G.k update 8!5/15-5

��post by 1001��


14.����ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
         - ��આણંદ

15.����ભારતીય રેલવેના ડબા બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?
         - ��પેરમ્બુરમાં

16���� ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે?
         -  ��૨૬ ટકા

17.����ભારતની સૌપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?
         -�� કસ્તુરભાઈ લાલભાઈ

18.����ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?
         - ��સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

19. ����ભારતની અત્યાધુનિક મધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
         -  ��ગાંધીનગર

20. ����ભારતના ક્યા રાજ્યમાં સુતરાઉ કાપડની પ્રથમ મીલ શરૂ કરવામાં આવી હતી?
         - ��મહારાષ્ટ્રમાં

21. ����ભારતના સૌથી વધુ વિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
         -��મધ્ય પ્રદેશ

22.���� ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક
કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે?
         -�� મેથાણ

23. ����ભારતનું કયું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?
         -�� બેંગ્લોર


24. ����ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?
         - ��તમિલનાડુ


No comments:

Post a Comment