Thursday, 7 May 2015

G.k update 8/5/15-6

Facebook answers of yesterday
સામાન્ય જ્ઞાન
A સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહે ર્ક્યું છે
A. ઇ.સ. 1980
B. ઇ.સ. 1989
C. ઇ.સ. 1998
D. ઇ.સ. 1999
Answer
Answer: ઇ.સ 1999
B નાગાલેન્ડને અલગ રાજયનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો ?
A. ઇ.સ. 1963
B. ઇ.સ. 1952
C. ઇ.સ. 1968
D. ઇ.સ. 1957
Answer
Answer: ઇ.સ. 1963
C 2004માં કેટલી મહિલા સંસદ સભ્ય હતી ?
A. 44
B. 22
C. 75
D. 20
Answer
Answer: 44
D ઇ.સ 1990માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ?
A. 0.206
B. 0.602
C. 0.603
D. 0.502
Answer
Answer: 0.206
E ઇ.સ. 2001-02માં કેટલા લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા ?
A. 68 ટકા
B. 30 ટકા
C. 70 ટકા
D. 58 ટકા
Answer
Answer: 58 ટકા
F ઇ.સ.1950-51માં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી ?
A. 9140 કરોડ
B. 8140 કરોડ
C. 9240 કરોડ
D. 8240 કરોડ
Answer
Answer: 9140 કરોડ
G હવાઇ સેવાઓનું રાષ્ટ્રીય કરણ ક્યારે થયું ?
A. ઇ.સ. 1953
B. ઇ.સ. 1985
C. ઇ.સ. 1954
D. ઇ.સ. 1945
Answer
Answer: 1953
H ઇ,સ. 1950-51માં ભારતમાં અનાજનું કેટલા લાખ ટન ઉત્પાદન થયું હતું ?
A. 610
B. 510
C. 209
D. 447
Answer
Answer: 510
I જે વ્યક્તિઓ કોઇ પણ લોભ,લાલચ વગર અને સ્વયં પોતાની માતૃભૂમિ માટે લડતાહોય તેને …કહેવાય ?
A. ક્રાંતિકારી
B. આતંકવાદી
C. બળવાખોર
D. નક્સલવાદી
Answer
Answer: ક્રાંતિકારી
J ધર્મ,જાતિ અને ભાષાના ભેદભાવ ભૂલીને ભારતની જનતાએ સહિયારો પુરુસાર્થ કરી શું પ્રાપ્ત ર્ક્યું છે ?
A. ધાર્મિકતા
B. પ્રાંતીયતા
C. સહિષ્ણુતા
D. સ્વતંત્રતા
Answer
Answer: સ્વતંત્રતા


No comments:

Post a Comment