Wednesday, 22 April 2015

સામાન્ય જ્ઞાન-1

સામાન્ય જ્ઞાન

S.noShow Questions BelowAભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ? 
A. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા 
B. કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા 
C. રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા 
D. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાAnswer

Answer: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

Bગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?
A. 28 % 
B. 33 % 
C. 30 % 
D. 50 %Answer

Answer: 33 %

Cભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ? 
A. 38.32 % 
B. 65.38 % 
C. 28.38 % 
D. 75.33 %Answer

Answer: 65.38 %

Dકઇ સમસ્યા વૈશ્વિક છે ? 
A. જ્ઞાતિવાદ 
B. આંતકવાદ 
C. કોમવાદ 
D. ભાષાવાદAnswer

Answer: આંતકવાદ

Eએન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ? 
A. નાગાલૅન્ડ 
B. પંજાબ 
C. આંધ્ર પ્રદેશ 
D. અસમAnswer

Answer: અસમ

Fકોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ? 
A. અજ્ઞાની 
B. બૌદ્ધિક 
C. નિરક્ષર 
D. સાક્ષરAnswer

Answer: સાક્ષર

Gઆપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ? 
A. સરકાર 
B. સમાજ 
C. કાયદા 
D. પૂર્વજોAnswer

Answer: કાયદા

Hભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ? 
A. મુંબઇ 
B. અમદાવાદ 
C. વડોદરા 
D. રાજકોટAnswer

Answer: મુંબઇ

Iનીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ? 
A. બૅંકિંગ કામગીરી 
B. વનસંવર્ધન 
C. પશુપાલન 
D. અણુશસ્ત્રોનું ઉત્પાદનAnswer

Answer: અણુશસ્ત્રોનું ઉત્પાદન

Jનીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ? 
A. પશુપાલન 
B. મત્સ્યઉદ્યોગ 
C. શિક્ષણ 
D. કારખાનાAnswer

Answer: શિક્ષણ



share it frds

No comments:

Post a Comment