Wednesday 10 June 2015

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન

������������

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન

��������������

1. ફતેહપુર સીકરીની સ્થાપના કોને કરી?
- બાદશાહ અકબર

2. ભારતમાં રામેશ્વર  તીર્થ એ કયા રાજયમાં આવેલું છે?
- તમિલનાડુ

3. જયપુર ની સ્થાપના કોને કરી?
- રાજા જયસિંહ

4. ઈલોરાની ગુફા ભારતના કયા રાજયમાં આવેલ છે?
- મહારાષ્ટ્ર

5. શીખોનું પવિત્ર મંદિર સુવર્ણ મંદિર એ કયા આવેલું છે?
- અમૃતસર

6. મથુરામાં કયા ભગવાનનો જન્મ થયો છે?
- ભગવાન શ્રી  કૃષ્ણ

7. અજંતાની ગુફાનો સર્વ પ્રથમ ઉલ્લેખ કયા ચીની તીર્થયાત્રીએ કર્યો છે?
- હ્યુએન સાંગ

8. અજંતાની ગુફાના ચિત્રોમાં મુખ્ય કયા ભગવાનના જીવન આધારિત ઘટનાના ચિત્રો છે?
- ભગવાન બુદ્ધ

9. વારાણસી બીજા કયા નામથી પ્રસિદ્ધ છે?
- બનારસ

10. ઇલાહબાદની શોધ કોને કરી?
- અકબર

11. કયા રાજવંશના શાસનકાળમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ થયું?
- ચોલા


12. રાણા રતનસિંહને દિલ્લીના કયા સુલતાનની વિરુદ્ધ યુદ્ધ કર્યું?
- અલાઉદ્દીન ખીલજી

13. કવિ ફૈજી ભારતના કયા
સમ્રાટના પ્રિય મિત્ર હતા?
- અકબર

14. બાદશાહ અકબર દ્વારા સ્થાપિત એક નવો ધાર્મિક પંથ કયો?
- દિન-એ-ઇલાહી

15. કયા સાહિત્યકાર, ઇતિહાસકાર અને સગીતકારને 'પેરેટ ઓફ ઇન્ડિયા'ના નામથી જાણવામાં આવે છે?
- અમીર ખુશરો

16. યુદ્ધમાં કયા રાજાએ સૌથી પહેલા રોકેટનો પ્રયોગ કર્યો હતો?
- ટીપું સુલતાન

17. જયારે ઈખ્તિયાર-ઉદ્દીન મોહમ્મદ ખીલજી ને ભારત પર હુમલો કર્યો ત્યારે બગાળના શાસક કોણ હતા?
- લક્ષ્મણ સેન

18. બોઅર યુદ્ધના વખતે કોને ઇન્ડીયન એમ્બ્યુલન્સ સંસ્થાની શરુઆત કરી હતી?
- મહાત્મા ગાંધી

19. મૈડ મોનાર્ક' ના નામથી કયા
શાસક ઓળખાય છે?
- મોહમ્મદ બિન તુઘલક

20. કયા મુઘલ સમ્રાટએ રામ અને સીતા ના મઢેલા ચિત્રોના સોનાના સિક્કા જારી કર્યા હતા?
- અકબર

21. ભારતીય ઇતિહાસમાં કોને સૌથી પહેલા મહારાષ્ટ્રના સરદેશમુખ હોવાનો દાવો કર્યો હતો?
- શિવાજી


����������
��������������


No comments:

Post a Comment