Tuesday 9 June 2015

Htat/tet most usefull quation

શ્રી હેમચન્દ્રચાર્ય લાયબ્રેરી કયા શહેર માં આવેલી છે. ?

1. રાજકોટ
2. વડોદરા
3. અમદાવાદ
4. પાટણ  Right Answer
Question3
1 Marks
ભૂર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત ઉપર થાય છે.?

1. ગિરનાર
2. હિમાલય  Right Answer
3. વિધ્યાચળ
4. સાપુતારા
Question4
1 Marks
તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે.?

1. ભોજપુરી
2. અવધિ
3. પાંડુ  Right Answer
4. સધુકકડી
Question5
1 Marks
૨૦ મી સદી માં બનેલા બનાવો ની વિગતો આપેલ માહિતીપત્ર નું નામ જણાવો.

1. વર્તમાનપત્રો
2. ઐતિહાસિક
3. મિલેનિયમગેલેરી  Right Answer
4. દસ્તાવેજો
Question6
1 Marks
દસ્તાવેજો,પત્થરના ઓજારો, ચિત્રો કે સિક્કાના આધારે કોના વિશે જાણી શકાય?

1. દેશ-પરદેશ
2. ઇતિહાસ  Right Answer
3. સમયજ્ઞાન
4. શિક્ષણ
Question7
1 Marks
પથ્થર ઉપર કોતરીને લખાયેલ લેખને કયા નામ થી ઓળખાય છે?

1. ભોજલેખ
2. ધાતુલેખ
3. શિલાલેખ  Right Answer
4. તામ્રલેખ
Question8
1 Marks
સરકારી અભિલેખાગાર કયા શહેર માં આવેલું છે?

1. અમદાવાદ
2. દિલ્લી  Right Answer
3. ગાંધીનગર
4. મુંબઈ
Question9
1 Marks
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ કયા નામથી ઓળખાયછે?

1. તાડપત્રો
2. ભોજપત્રો
3. તામ્રપત્ર  Right Answer
4. શિલાલેખ
Question10
1 Marks
ગામડા ને લગતી ઐતિહાસિક માહીત.ી શાના આધારે પ્રાપ્ત થાય છે?

1. શાળા
2. તળાવ
3. સ્મારક કે પળીયા  Right Answer
4. ગ્રામપંચાયત


No comments:

Post a Comment