पोस्ट- GK & IQ TEST
ભારતની વિવિધ ભાષાની પ્રથમ ફિલ્મો નીચે મુજબ છે
1 ગુજરાતી નરશી મહેતા
2 હીન્દી આલમ આરા
3 અંગ્રેજી નુરજહા
4 પંજાબી ઇશ્ક એપંજાબ
5 મલયાલમ બાલન
6તેલુગુ ભક્ત પ્રહલાદ
7 તમીલ કાલીદાસ
8 બગાળી જમાઇ સાસ્તી
9 મરાઠી અયોધ્યા સા રાજા
10 રાજેસ્થાની નજરાના
11સિન્ધી એકતા
12 ભોજપુરી ગંગા મૈયા તો હૈ પિહરી ચઢયબો
13 સંસ્ક્રુત આદિ શન્ક્રાચાર્યા
14 કશ્મીરી મહેન્દી રાતા
15 માલવી ભદવા માતા
16 મણીપુરી મત્મીગ્રી મણીપુરી
17 उડ્યા સીતા વિવાહ
18 અસમિયા જોયમતી
19 હરયાણવી બીરાશેરા
Tuesday, 9 June 2015
ભારતની વિવિધ ભાષાની પ્રથમ ફિલ્મો
Labels:
g.k
Location:
Juna Bazar, Karjan, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment