Tuesday 2 June 2015

G.k update-2

������������
ભારતની રાષ્ટ્ર ભાષા હિન્દી વિશે માહિતી

1. હિન્દીના પ્રથમ મહાકવી કોણ હતા?

- ચંદરબરદાઈ

2. હિન્દી સાહિત્યમાં પ્રથમ મહાકાવ્યનું નામ?

- પૃથ્વીરાજરાસો

3. હિન્દીમાં સયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભાષણ દેવા વાળા પ્રથમ રાજનાયિક નું નામ શું?

- અટલ બિહારી બાજપેયી

4. હિન્દીના પ્રથમ ગ્રંથનું નામ?

- પૂમઉ ચરઉ(સ્વયંભૂ દ્વારા રચિત)

5. હિન્દીના પહેલા સમાચાર પત્રનું નામ શું હતું?

- ઉદન્ત માર્તંડ

6. હિન્દીમાં પ્રથમ નાટકનું નામ શું હતું?

- નહુષ

7. હિન્દીનું પ્રથમ કાવ્ય - નાટકનું નામ શું છે?

- એક ઘુટ

8. હિન્દી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા કોણ છે?

- સુમિત્રાનંદન પંત

9. હિન્દી ભાષાની પ્રથમ મૂવીનું નામ શું છે?

- સત્ય હરિશ્ચંદ્ર

10. હિન્દીની પહેલી બોલતી ફિલ્મ કઈ હતી?

- આલમ આરા

11. હિન્દીના પ્રથમ બાળસાહિત્યકારનું નામ શું હતું?

- જયપ્રકાશ ભારતી

12. હિન્દીની પ્રથમ વૈજ્ઞાનિક પત્રિકાનું નામ શું હતું?

- વિજ્ઞાન

13. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખકનું નામ શું છે?

- જવાહરલાલ નહેરુ

14. હિતોપ્રદેશ, પંચતંત્ર પુસ્તકના લેખક કોણ હતા?

- પંડિત વિષ્ણુ શર્મા

15. હિન્દીમાં "મેં હું ના" ફિલ્મ કોની પ્રથમ નિર્દેશક ફિલ્મ હતી?

- ફરાહ ખાન


No comments:

Post a Comment