Tuesday 2 June 2015

G.k update-1

��મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
��બંદીઘર

��કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?
�� કવિ ધીરો

��કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?
�� સરદાર વલ્લભભાઇ પટેલ

��ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?
�� અમદાવાદ

��ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
��: ડોલન શૈલી

��સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
��સુફિયાન શેખ

��સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?
�� પાંડુલિપિ

��ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે?
�� આઈ.આઈ.એમ. - એ

��રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
��: ડાહ્યાભાઇ ધોળશાજી

��ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?
��મહારાજા સયાજીરાવ ગાયકવાડ

��હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
�� હરિલાલ જરીવાલા

��ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?
�� ગુજરાત

��ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે?
�� ડૉ. વિક્રમ સારાભાઇ

��સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
��કૌથુમિય

��ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
�� પ્રેમલક્ષણા ભકિત

��સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?
��: હિંદ સ્વરાજ

��ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
��શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

��ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?
�� ગુજરાત

��ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?
�� મહિપતરામ રૂપરામ

��‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?
�� દર્શક - મનુભાઈ પંચોળી

��કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?
�� બન્ની

��રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?
�� કવિતા અને સાહિત્ય

��પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
��મેંગેનિઝ

��અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
��૧૯૬૦ થી ૧૯૭૦

��ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા?
�� શેખાદમ આબુવાલા

��કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
�� પાટણ

��ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?
�� પાલીતાણા

��ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
�� જાદી રાણા

��ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ?
�� વડોદરા

��આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
��સ્વામી દયાનંદ સરસ્વતી

��ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?
�� પશ્ચિમ

��શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
��મૃત્યુનો ગરબો

��કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું?
��પોર્ટુગિઝ

��ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
�� વલસાડ

��ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?
�� ભકત વિદૂર

��અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
�� ગોપાલ હરી દેશમુખ ��મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?

��vadodara

��ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?
�� ભકત વિદૂર

��અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
�� ગોપાલ હરી દેશમુખ

No comments:

Post a Comment